Illinois Driving License Practice Test in Gujarati 2026

Illinois Driving License Practice Test in Gujarati 2026. The Illinois Department of Motor Vehicles (DMV) administered this test in various languages, including Gujarati.

This exam ensures you understand the rules of the road, traffic signs, and safe driving practices before hitting the pavement. Note: With proper preparation, thousands pass it annually.

Illinois Driving License Practice Test in Gujarati

0%
69

Illinois Driving License Practice Test in Gujarati

tail spin

1) જો તમે સ્કૂલ બસને ગેરકાયદેસર રીતે ઓવરટેક કરો, તો તમારું લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

2) લેન બદલો ત્યારે ટર્ન સિગ્નલ આપવું જરૂરી છે?

3) જ્યારે તમે બીજા વાહનને ઓવરટેક કરો, ત્યારે પાછા જમણી લેનમાં ક્યારે જઈ શકો?

4) તમે ફ્યુનલ પ્રોસેશન વચ્ચે કાર ચલાવી શકો છો.

5) મોટરસાયકલને કાર કરતાં નજીકથી અનુસરવું સુરક્ષિત છે.

6) ફક્ત વિશેષ પ્લેટ અથવા પ્લાકાર્ડ ધરાવતા લોકો જ “Handicap Parking” જગ્યાએ પાર્ક કરી શકે છે.

7) જો તમે જમણે વળી રહ્યા છો અને સાઇડમાં સાયકલ ચાલક છે, તો તેને પહેલાં પસાર થવા દેવું જોઈએ.

8) કન્સ્ટ્રક્શન ઝોનમાં શું કરવું જોઈએ?

9) ઇલિનોઇ રાજ્યમાં 8 વર્ષથી ઓછા બાળકોને કઈ રીતે સુરક્ષિત કરવું જરૂરી છે?

10) જો તમે ઇન્ટરસેક્શનમાં ડાબું વળવાનું રાહ જોઈ રહ્યા છો અને લાઇટ લાલ થઈ જાય, તો શું કરવું?

11) મોટાભાગના જાનલેણ અકસ્માતોમાં દારૂ એક મોટો કારણ છે.

12) નીચેની સ્થિતિમાં ઝડપ ઘટાડવી જોઈએ:

13) રહેણાંક વિસ્તારમાં વળતા પહેલા કેટલા ફૂટ પહેલાં સિગ્નલ આપવું જોઈએ?

14) તમે પેદેસ્ટ્રિયનને ક્રોસવૉકમાં માર્ગ આપવો ફરજિયાત નથી.

15) રાત્રે બીજા વાહનને અનુસરતી વખતે હાઇ બીમ બંધ કરવી જોઈએ.

16) તમે રસ્તાના કાંઠા (shoulder) પરથી બીજા વાહનને ઓવરટેક કરી શકો છો.

17) માર્ગ પાર કરતો અંધ વ્યક્તિ (વ્હાઇટ કેન અથવા ગાઇડ ડોગ સાથે) હંમેશા પ્રથમ હક્ક ધરાવે છે.

18) ડ્રાઇવિંગ કરતી વખતે ફોન વાપરવાની મંજૂરી ક્યારે છે?

19) શરીરમાંથી દારૂ કાઢવાનો એકમાત્ર રસ્તો છે — સમય.

20) DUI ટેસ્ટ ન આપવાથી લાઇસન્સ વધુ સમય માટે સસ્પેન્ડ થઈ શકે છે.

21) મોટરસાયકલ ચાલકને સંપૂર્ણ લેનનો ઉપયોગ કરવાનો હક છે.

22) જો તમે ટ્રાફિક તરફનો દરવાજો ખોલો છો, તો ક્યારે કરી શકો?

23) DMVને ખોટી માહિતી આપવાથી લાઇસન્સ રદ થઈ શકે છે.

24) જો એમ્બ્યુલન્સ કે ફાયર ટ્રક સાઇરન અને લાઇટ સાથે આવે, તો શું કરવું?

25) લાલ લાઇટ પર જમણે વળવાની મંજૂરી ક્યારે છે?

26) ધીમા વાહનોએ કઈ લેન વાપરવી જોઈએ?

27) એકમાર્ગીય રસ્તા પર લાલ લાઇટ પર ડાબું વળવું ક્યારે મંજૂર છે?

28) હેડફોન પહેરીને ડ્રાઇવિંગ કરવું મંજૂર છે.

29) લીલી લાઇટ પર ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા શું કરવું જોઈએ?

30) જો સ્કૂલ બસ લાલ લાઇટ ફલેશ કરે અને સ્ટોપ સાઇન બહાર હોય, તો શું કરવું?

31) તમે ઇન્ટરસેક્શન અથવા રેલવે ક્રોસિંગના 100 ફૂટની અંદર ઓવરટેક કરી શકો છો.

32) જો તમારું બ્લડ અલ્કોહોલ લેવલ 0.08% અથવા વધુ હોય, તો લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

33) 18 વર્ષથી નીચેના ડ્રાઇવરની લાઇસન્સ માતા-પિતા કે કાનૂની વાલી કોઈપણ સમયે રદ કરાવી શકે છે.

34) સ્કૂલ ઝોનમાં ઝડપ ક્યારે ઘટાડવી જોઈએ?

35) જો તમે ખાનગી રસ્તા કે ગલીમાંથી રોડ પર જઈ રહ્યા છો, તો શું કરવું?

Your score is

See also: